કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા.
કૃદંત
'હું પથારીમાં પડ્યો પડ્યો વાંચું છું.' કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલું છે.
કૃદંત
'બકો ઊભો થયો ને રડવા લાગ્યો.' કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તે પગથી ઊંચકવાનો પ્રયાસ કરે છે.
કૃદંત
'હસતું મોઢું રાખજો'. - કૃદંત ઓળખાવો.