કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવી ? મધ્ય પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત ક્યા દેશને પ્રથમવાર બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરશે ? અમેરિકા રશિયા બાંગ્લાદેશ ફિલિપાઇન્સ અમેરિકા રશિયા બાંગ્લાદેશ ફિલિપાઇન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ભારતનો પ્રથમ જિલ્લા સુશાસન સૂચકાંક (DGGI) લૉન્ચ કર્યો ? દિલ્હી તેલંગાણા જમ્મુ અને કાશ્મીર ગોવા દિલ્હી તેલંગાણા જમ્મુ અને કાશ્મીર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 2023ના ખેલો ઈન્ડિયા ગેમ્સની મેજબાની ક્યું રાજ્ય કરશે ? તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટલ ટનલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? જમ્મુ-કાશ્મીર ઉત્તર પ્રદેશ તમિલનાડુ હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર ઉત્તર પ્રદેશ તમિલનાડુ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP V2.0)ના બીજા તબક્કા માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? ઈન્ફોસિસ TCS ફેસબુક વિપ્રો ઈન્ફોસિસ TCS ફેસબુક વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP