GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ભારત સરકાર અધિનિયમ 1919 એ નિયંત્રિત મતાધિકાર સાથે તત્કાલિન ધારાસભાના બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદ (Council of State)ની રચનાની જોગવાઈ કરી.
2. આ રાજ્ય પરિષદ વાસ્તવમાં 1935 માં અસ્તિત્વમાં આવી.
૩. તે વખતે ગવર્નર-જનરલ તત્કાલિન રાજ્ય પરિષદના હોદ્દાની રૂએ (Ex-officio) અધ્યક્ષ હતા.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ બાબતોનો સેવાક્ષેત્રમાં સમાવેશ થાય છે ?
1. હોટલ અને પ્રવાસન
2. શિક્ષણ
3. મોબાઈલ ફોન રીપેરીંગ

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે.
આપેલ બંને
હળોતરા છોટાઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP