Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' હરિગીત શાર્દૂલવિક્રીડિત ચોપાઈ મનહર હરિગીત શાર્દૂલવિક્રીડિત ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ? જગદીશ ભટ્ટ સાં. જે. પટેલ ગિજુભાઈ બધેકા ઇશ્વર પરમાર જગદીશ ભટ્ટ સાં. જે. પટેલ ગિજુભાઈ બધેકા ઇશ્વર પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ લખો: 'વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા.' લોખંડી વલ્લભભાઈ હતા પુરુષ લોખંડી વલ્લભભાઈ હતા પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'ડીજીટલ પેમેન્ટ' માટે ઉપયોગમાં લેવાતું મશીન ? PSU POS PCO PUC PSU POS PCO PUC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સૂનમુન સૂનમૂન સુનસુન સુનમૂન સૂનમુન સૂનમૂન સુનસુન સુનમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર શ્રીમદ્ રાજચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP