Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District યુનિસેફનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? જીનીવા ન્યુયોર્ક રોમ મોસ્કો જીનીવા ન્યુયોર્ક રોમ મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્રે સંકળાયેલા નથી ? તારક મહેતા મધુસૂદન પારેખ ચીનુભાઈ પટવા કન્હૈયાલાલ મુન્શી તારક મહેતા મધુસૂદન પારેખ ચીનુભાઈ પટવા કન્હૈયાલાલ મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો ? 17 ફેબ્રુઆરી 1961 1 એપ્રિલ 1963 1 જાન્યુઆરી 1960 31 માર્ચ 1962 17 ફેબ્રુઆરી 1961 1 એપ્રિલ 1963 1 જાન્યુઆરી 1960 31 માર્ચ 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કયા સાહિત્યકાર ની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રણજિતરામ મહેતા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દીવેટિયા રણજિતરામ મહેતા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દીવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખાલી જગ્યા પુરો. Twenty five years ___ a long time. am are none is am are none is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થયા? 8 4 5 2 8 4 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP