Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'વલ્કલ' એટલે શું ? ઝાડની છાલનું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર રેશમી વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ઉદ્ગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. અવ્યયી બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ અવ્યયી બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સ્તુતિ' શબ્દનો સમાનાર્થી આપો. કૂથલી વખાણ શ્રુતિ નિંદા કૂથલી વખાણ શ્રુતિ નિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા ___ સે.મી. થાય. 4 3 5 2 4 3 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ? આઈનસ્ટાઈન સ્ટીફન હોકીંગ ન્યૂટન જ્હોન કેટલર આઈનસ્ટાઈન સ્ટીફન હોકીંગ ન્યૂટન જ્હોન કેટલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP