Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નરસિંહ મહેતાનાં પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. પ્રભાતિયાં ચાબખા ઝૂલણા કાફી પ્રભાતિયાં ચાબખા ઝૂલણા કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 ઓગષ્ટ 28 જૂન 28 માર્ચ 28 ફેબ્રુઆરી 28 ઓગષ્ટ 28 જૂન 28 માર્ચ 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મૃગાંક' શબ્દનો સમાનાર્થી જણાવો. પ્રસૂન અંબુ ઈન્દુ ભાનુ પ્રસૂન અંબુ ઈન્દુ ભાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 10% 30% 18% 7% 10% 30% 18% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ન્યૂનતા'ની સંધિ છોડો. નૂ + ઉનતા ની + ઉનતા ન્યૂ + અનતા નિ + ઉનતા નૂ + ઉનતા ની + ઉનતા ન્યૂ + અનતા નિ + ઉનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? વિજ્ઞાન સાહિત્ય અને પત્રકારત્વ ખેતી ટેકનોલોજી વિજ્ઞાન સાહિત્ય અને પત્રકારત્વ ખેતી ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP