Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ષટ્ + કોણ' સંધિ જોડો. ષષ્ટકોણ ષટ્ટકોણ ષટ્કોણ આપેલ પૈકી એક પણ નહીં ષષ્ટકોણ ષટ્ટકોણ ષટ્કોણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? નાથાલાલ દવે મનોહર ત્રિવેદી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી નાથાલાલ દવે મનોહર ત્રિવેદી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,203 6,491 6,378 6,193 6,203 6,491 6,378 6,193 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (4/13 - 2/7) / (8/13) = ___. 13/24 8/39 2/7 1/28 13/24 8/39 2/7 1/28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? જર્મની ઈંગ્લેન્ડ ફાન્સ રશિયા જર્મની ઈંગ્લેન્ડ ફાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP