Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'લાવણી' એ કયા રાજયનું જાણીતું નૃત્ય છે ? ગુજરાત બિહાર કેરળ મહારાષ્ટ્ર ગુજરાત બિહાર કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અતી + અન્ત અતિ + અન્ત અત્ય + અન્ત અત્ય + ન્ત અતી + અન્ત અતિ + અન્ત અત્ય + અન્ત અત્ય + ન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતના કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? ગુજરાત કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મનીષા- શબ્દનો અર્થ શો થશે ? વિશ્વાસ ઈચ્છા ભાવના સફળતા વિશ્વાસ ઈચ્છા ભાવના સફળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મરાલ - એટલે કયું પક્ષી ? બાજ હંસ મોર કબૂતર બાજ હંસ મોર કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે ? 22 માર્ચે 22 ડિસેમ્બરે 22 જૂને 22 સપ્ટેમ્બરે 22 માર્ચે 22 ડિસેમ્બરે 22 જૂને 22 સપ્ટેમ્બરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP