Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? નર્મદા શેઢી ભાદર સરસ્વતી નર્મદા શેઢી ભાદર સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? વિભક્તિ ક્રિયાપદ નિપાત સંયોજક વિભક્તિ ક્રિયાપદ નિપાત સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? નોર્વે ઈન્ડોનેશિયા સ્વીડન સ્પેન નોર્વે ઈન્ડોનેશિયા સ્વીડન સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ગંગાસતીના માતાનું નામ શું હતું ? કાશીબા રૂપાળીબા ગુલાબબા જીવીબા કાશીબા રૂપાળીબા ગુલાબબા જીવીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો. વિવેક + આનંદ વિવેક + અનંદ વિવેકા + આનંદ વિવેકા + અનંદ વિવેક + આનંદ વિવેક + અનંદ વિવેકા + આનંદ વિવેકા + અનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP