Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો ? 03/03/1933 06/06/1966 04/04/1944 05/05/1955 03/03/1933 06/06/1966 04/04/1944 05/05/1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District અજંંતા-ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ? સિકંદરાબાદ હોશંગાબાદ હૈદ્રાબાદ ઔરંગાબાદ સિકંદરાબાદ હોશંગાબાદ હૈદ્રાબાદ ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 8 : 27 3 : 2 4 : 6 4 : 9 8 : 27 3 : 2 4 : 6 4 : 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો. વિવેકા + અનંદ વિવેક + અનંદ વિવેક + આનંદ વિવેકા + આનંદ વિવેકા + અનંદ વિવેક + અનંદ વિવેક + આનંદ વિવેકા + આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એમેઝોન નદી કેટલા કિ.મી.ની લંબાઈ ધરાવે છે ? 4,614 4,827 4,737 4,913 4,614 4,827 4,737 4,913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π = 3.14) 28.26 મી.² 24.26 મી.² 38.26 મી.² 15.24 મી.² 28.26 મી.² 24.26 મી.² 38.26 મી.² 15.24 મી.² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP