Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? આઠ છ સાત પાંચ આઠ છ સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતને 'જયહિંદ' નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ મારારજ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ મારારજ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઇ.સ. 1651 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? હુગલી સતલજ નર્મદા કાવેરી હુગલી સતલજ નર્મદા કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 75 73 71 78 75 73 71 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એમેઝોન નદી કેટલા કિ.મી.ની લંબાઈ ધરાવે છે ? 4,913 4,614 4,737 4,827 4,913 4,614 4,737 4,827 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? ક્રિયાપદ સંયોજક નિપાત વિભક્તિ ક્રિયાપદ સંયોજક નિપાત વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP