Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું ? બુંદેલખંડ કાશ્મીર કામરૂપ (આસામ) ગાંધાર બુંદેલખંડ કાશ્મીર કામરૂપ (આસામ) ગાંધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (0.2 × 0.2 + 0.8 × 0.8 + 2 × 0.16) / (0.2 + 0.8) = ? 0(zero) 0.2 0.8 1.0 0(zero) 0.2 0.8 1.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઇ.સ. 1651 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? હુગલી નર્મદા સતલજ કાવેરી હુગલી નર્મદા સતલજ કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (4/13 - 2/7) / (8/13) = ___. 2/7 13/24 1/28 8/39 2/7 13/24 1/28 8/39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 16,500 ₹ 33,000 ₹ 62,000 ₹ 1,100 ₹ 16,500 ₹ 33,000 ₹ 62,000 ₹ 1,100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? નારદ કાર્તિકેય કામદેવ વિશ્વકર્મા નારદ કાર્તિકેય કામદેવ વિશ્વકર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP