Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? ભુવનેશ્વર પુરી કોલકાતા કટક ભુવનેશ્વર પુરી કોલકાતા કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? વિભક્તિ સંયોજક ક્રિયાપદ નિપાત વિભક્તિ સંયોજક ક્રિયાપદ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઇ.સ. 1651 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? નર્મદા કાવેરી સતલજ હુગલી નર્મદા કાવેરી સતલજ હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x² + 4 ના ખરા અવયવો ___ (x² + 2) (x² + 2) અશક્ય છે. (x² + 2) (x² - 2) x²(x² + 4) (x² + 2) (x² + 2) અશક્ય છે. (x² + 2) (x² - 2) x²(x² + 4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સંખ્યાને 10% વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં... 1% ઓછી થાય 1% વધે 0.1% વધે કોઈ ફેર ના પડે 1% ઓછી થાય 1% વધે 0.1% વધે કોઈ ફેર ના પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? હેરફેર અરસપરસ કલબલ ઝરમર હેરફેર અરસપરસ કલબલ ઝરમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP