કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સેન્ટ્રલ એક્સાઈઝ દિવસ ક્યારે મનાવાય છે ? 24 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશે હાઈડ્રોજન ટ્રેન લૉન્ચ કરી ? રશિયા ચીન ઈઝરાયેલ જાપાન રશિયા ચીન ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં છત્તીસગઢમાં ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના લાગુ થતાં ભારતના કુલ કેટલા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થઈ ગઈ છે ? 35 19 30 45 35 19 30 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા ખિજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો ? મહેસાણા બનાસકાંઠા જામનગર રાજકોટ મહેસાણા બનાસકાંઠા જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોમ્યુનિટી ઈનોવેટર ફેલોશિપ લૉન્ચ કરી ? અટલ ઈનોવેશન મિશન UNDP ઈન્ડિયા નીતિ આયોગ આપેલ તમામ અટલ ઈનોવેશન મિશન UNDP ઈન્ડિયા નીતિ આયોગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્નાએ ક્યા સ્થળે ભારતની પ્રથમ પેરા-બેડમિન્ટન એકેડમીનો શુભારંભ કર્યો ? લખનઉ ચંદીગઢ ભોપાલ નવી દિલ્હી લખનઉ ચંદીગઢ ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP