Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘ઈર્શાદ ગઢ’ કોનો કાવ્ય સંગ્રહ છે ? બ. ક. ઠાકોર ચિનુ મોદી મકરંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર ચિનુ મોદી મકરંદ દવે મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જાતિય કે સામાજિક તંગદિલી કે હિંસા ફાટી નીકળે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટુકડી RAF ને બોલાવવામાં આવે છે, તેનું આખું નામ શું છે ? Ready Armed Force Rapid Action Force Rapid Armed Front Rajya Armed Force Ready Armed Force Rapid Action Force Rapid Armed Front Rajya Armed Force ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઈ.સ. 1893 માં યુનાઈટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? એક હાથે તાળી ન પડે કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District What does a dentist do to a bad tooth ? takes it out takes it in takes it away takes it off takes it out takes it in takes it away takes it off ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10√2 છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 50√3 20√3 20√2 50√2 50√3 20√3 20√2 50√2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP