Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘સુંદરમ્' કોનું ઉપનામ છે ? ત્રિભુવનદાસ લુહાર મણિભાઈ હ. પટેલ કનૈયાલાલ મુનશી રામપ્રસાદ શુક્લ ત્રિભુવનદાસ લુહાર મણિભાઈ હ. પટેલ કનૈયાલાલ મુનશી રામપ્રસાદ શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના.’ - છંદ ઓળખાવો. હરિગીત મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત સવૈયા હરિગીત મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી 'ખોળો' શબ્દનો પર્યાય શોધો. ઉછંગ ખોબો ઉદક સલિલ ઉછંગ ખોબો ઉદક સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? ચિરોડી જસત અકીક ડોલોમાઈટ ચિરોડી જસત અકીક ડોલોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે ઝાઝા હાથ રળિયામણા કાંકરે કાંકરે પાળ બંધાય સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે ઝાઝા હાથ રળિયામણા કાંકરે કાંકરે પાળ બંધાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘ઈર્શાદ ગઢ’ કોનો કાવ્ય સંગ્રહ છે ? મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર ચિનુ મોદી મકરંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર ચિનુ મોદી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP