Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District “વૈશમપાયન” કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? કરશનદાસ માણેક હરીન્દ્ર દવે ત્રિભુવન ત્રિવેદી શિવાનંદ અધ્વર્યુ કરશનદાસ માણેક હરીન્દ્ર દવે ત્રિભુવન ત્રિવેદી શિવાનંદ અધ્વર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગાંધીનગરની ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા થયુ હતુ ? શ્રી નિલમ સંજીવ રેડ્ડી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી મોરારજી દેસાઇ સુશ્રી શારદા મુખર્જી શ્રી નિલમ સંજીવ રેડ્ડી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી મોરારજી દેસાઇ સુશ્રી શારદા મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી શોધો. બંને ખોટી સચ્ચિદાનંદ સચ્ચીદાનંદ બંને સાચી બંને ખોટી સચ્ચિદાનંદ સચ્ચીદાનંદ બંને સાચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? સંકલિત ધાન્ય વિકાસ યોજના શેરી કલ્ચર યોજના બ્રહ્મયોગી યોજના માનવ ગરીમા યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના શેરી કલ્ચર યોજના બ્રહ્મયોગી યોજના માનવ ગરીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District We shall play cricket ___ it rains. when so while that when so while that ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાનાર્થી શબ્દ આપો – ઈન્દ્ર વાસવ મયંક માહીર સુવાસવ વાસવ મયંક માહીર સુવાસવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP