GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સમાસ ઓળખાવો : સ્વર્ગવાસ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ બહુવ્રીહિ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારે પણ આક્રમણ કર્યું ન હતું ? ટીપુ સુલતાન સમ્રાટ કૃષ્ણદેવરાય સિરાજ-ઉદ્-દોલા રાણા સાંગા ટીપુ સુલતાન સમ્રાટ કૃષ્ણદેવરાય સિરાજ-ઉદ્-દોલા રાણા સાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી ? વાંસદા રાષ્ટ્રીય ઉધાન - નવસારી કાળિયાર રાષ્ટ્રીય ઉધાન - પોરબંદર દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન - કચ્છનો અખાત, જામનગર ગીર રાષ્ટ્રીય ઉધાન - જૂનાગઢ વાંસદા રાષ્ટ્રીય ઉધાન - નવસારી કાળિયાર રાષ્ટ્રીય ઉધાન - પોરબંદર દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન - કચ્છનો અખાત, જામનગર ગીર રાષ્ટ્રીય ઉધાન - જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વદ્દી, વર્ગ, વ્યર્થ, વ્રજ વ્રજ, વ્યર્થ, વદ્દી, વર્ગ વ્યર્થ, વ્રજ, વર્ગ, વદ્દી વર્ગ, વદ્દી, વ્યર્થ, વ્રજ વદ્દી, વર્ગ, વ્યર્થ, વ્રજ વ્રજ, વ્યર્થ, વદ્દી, વર્ગ વ્યર્થ, વ્રજ, વર્ગ, વદ્દી વર્ગ, વદ્દી, વ્યર્થ, વ્રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં 1936માં સ્થપાયેલા “સ્વતંત્ર મજદૂર પક્ષ'' ની સ્થાપના કરવામાં નીચેના પૈકી કયા મહાનુભાવ મુખ્ય હતા? બાબુ જગજીવનરામ કામરાજ નાદર ડૉ. બાબા સાહેબ આંબેડકર મીનુ મસાણી બાબુ જગજીવનરામ કામરાજ નાદર ડૉ. બાબા સાહેબ આંબેડકર મીનુ મસાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીનું નાણાકીય વર્ષ કઈ તારીખે સમાપ્ત થાય છે ? 30મી જૂન 31 મી માર્ચ પેટાનિયમથી ઠરાવેલ તારીખે 30મી સપ્ટેમ્બર 30મી જૂન 31 મી માર્ચ પેટાનિયમથી ઠરાવેલ તારીખે 30મી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP