GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બિન પિયત વિસ્તારને અનુકૂળ મોટા દાણાવાળી ચણાની જાત. દાહોદ પીળા ચાફા ગુજરાત ચણા-2 ગુજરાત ચણા-1 દાહોદ પીળા ચાફા ગુજરાત ચણા-2 ગુજરાત ચણા-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ₹ 1,00,000 નું 9% લેખે એક માસનું વ્યાજ કેટલું થાય ? 750 900 1000 9000 750 900 1000 9000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ India won ___ only match. The, the The, an An, an The, a The, the The, an An, an The, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ જીવાતના બચ્ચા લંબગોળાકાર, પોચા શરીરવાળા, પીળાશ પડતા લીલા અથવા કાળા રંગના હોય છે. સફેદ માખી થ્રીપ્સ તડતડીયા મોલોમશી સફેદ માખી થ્રીપ્સ તડતડીયા મોલોમશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મધમાખીના ઉછેર કરવાની પદ્ધતિને શું કહે છે ? એપીકલ્ચર હોર્ટીકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર એપીકલ્ચર હોર્ટીકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'કાઢી નાખવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. હાંકી કાઢવું સ્મશાને લઈ જવું ઉપાડી જવું રદ કરવું હાંકી કાઢવું સ્મશાને લઈ જવું ઉપાડી જવું રદ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP