GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘‘કુફરી લોકર’’ એ કયા કંદમૂળ પાકની સુધારેલ જાત છે ? બટાટા સૂરણ બીટ રતાળું બટાટા સૂરણ બીટ રતાળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'ખડતલ' શબ્દનો વિરોધી શબ્દ શોધો. મુડદાલ મજબૂત તાકતવર કદાવર મુડદાલ મજબૂત તાકતવર કદાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતમાં 'કારગીલ વિજય દિવસ' તરીકે કઈ તારીખે મનાવાય છે ? 26 નવેમ્બર 26 જુલાઈ 10 ડિસેમ્બર 11 જુલાઈ 26 નવેમ્બર 26 જુલાઈ 10 ડિસેમ્બર 11 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ વર્ગના પાકની મૂળ ગંડીકામાં રહેલા રાઈઝોબીયમ બૅક્ટેરિયા હવામાંના નાઈટ્રોજનનો જમીનમાં ઉમેરો કરે છે. કઠોળ ધાન્ય રોકડીયા તેલીબીયા કઠોળ ધાન્ય રોકડીયા તેલીબીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ you know who is ___ his parents ? Does, look after Do, look Do, looking after Is, look Does, look after Do, look Do, looking after Is, look ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) અર્ધવેલડી મગફળીની ગુજરાતમાં વવાતી એક જાત. જીજી-2 જીજી-12 જીજી-4 જીજી-20 જીજી-2 જીજી-12 જીજી-4 જીજી-20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP