Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડિઝ’ની સ્થાપના કોણે કરી હતી ?

ડો. ગોવિંદ સદાશિવ ધૂર્યે
આઈ.પી. દેસાઈ
શ્યામજી કૃષ્ણ વર્મા
કે. એમ. કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
દુધનું દહીંમાં રૂપાંતર થઇ જવાનું કારણ શું છે ?

લેક્ટીયસ
લેક્ટોબેસિલસ
લેક્ટીસ
લેક્ટોરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વોરંટ કેસ એટલે ?

ફાંસીની સજાને પાત્ર ગુનો
ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો
7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો
આજીવન કેદને પાત્ર ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP