Gujarat Police Constable Practice MCQ Part - 3
લગ્ન માટેની કાનુની ઉંમર કેટલી છે ?

છોકરી માટે 16 વર્ષ, છોકરા માટે 18 વર્ષ
છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 21 વર્ષ
છોકરી- છોકરા બંન્ને માટે 18 વર્ષ
છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 20 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઇ જોડ અયોગ્ય છે તે જણાવો.

નવલખા પેલેસ - ગોંડલ
રણજીત વિલાસ પેલેસ - મોરબી
પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ
લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP