Gujarat Police Constable Practice MCQ Part - 3 મહેસાણા પાલોદરમાં કયા મંદિરે પાલોદરનો મેળો ભરાય છે ? ચોસઠ જોગણીમાતા મંદિર બ્રહ્માણીમાતા મંદિરે પીઠડ માતા મંદિરે ખોડિયાર માતા મંદિર ચોસઠ જોગણીમાતા મંદિર બ્રહ્માણીમાતા મંદિરે પીઠડ માતા મંદિરે ખોડિયાર માતા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર કયાં આવેલું છે ? નર્મદા તાપી વડોદરા ભરૂચ નર્મદા તાપી વડોદરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જ્યારે સંસદ શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની અસર કેટલા સમય સુધી શરૂ રહેશે ? 1 મહિનો 3 મહિના સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી 15 દિવસ 1 મહિનો 3 મહિના સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દિલ્હીમાં આવેલા સંઘ જાહેર સેવા આયોગના મુખ્ય કાર્યલયનું નામ શું છે ? અમર હાઉસ ફૈઝપુર હાઉસ વર્ધાપુર હાઉસ ધૌલાપુર હાઉસ અમર હાઉસ ફૈઝપુર હાઉસ વર્ધાપુર હાઉસ ધૌલાપુર હાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ બેદરકારીથી મૃત્યુ નિપજાવવાના ગુના હેઠળ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અને દંડ ચાર વર્ષ સુધીની કેદ અને દંડ ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અને દંડ ચાર વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP