Gujarat Police Constable Practice MCQ Part - 3
મરકેપ્ટન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે ?

ખનીજ તેલ
ગેસના બાટલામાં
આઇસ્ક્રીમમાં
સોડા વોટરમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સહઆરોપીને કેવા પ્રકારના ગુનામાં માફી આપી શકાશે ?

સાત વર્ષ સુધીની કેદ
જન્મટીપની
કોઇપણ ગુનામાં
મુત્યુદંડ ના ગુના માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે ?

એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે.
કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે.
દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP