Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કઈ સેવા ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ બને છે ? ઈ-મેઈલ ઈન્ટરનેટ ન્યૂઝ ચેટિંગ તથા વીડિયો કોન્ફરન્સ આપેલ તમામ ઈ-મેઈલ ઈન્ટરનેટ ન્યૂઝ ચેટિંગ તથા વીડિયો કોન્ફરન્સ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા ગુનાનો લગ્ન સંબંધી ગુનામાં સમાવેશ થતો નથી ? કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવી પતિ અને પત્નીની હયાતી હોય તો પણ બીજા લગ્ન કરવા વ્યભિચાર કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવી પતિ અને પત્નીની હયાતી હોય તો પણ બીજા લગ્ન કરવા વ્યભિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મિરા દાતારની દરગાહ ઉનાવા ક્યા જિલ્લામાં આવેલી છે ? અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમોદ” તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ? ભરૂચ બનાસકાંઠા ગીર સોમનાથ જુનાગઢ ભરૂચ બનાસકાંઠા ગીર સોમનાથ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 નું પ્રકરણ - 13 કઇ બાબતો સાથે સંકળાયેલું છે ? તોલ અને માપ સંબંધી સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી દુષ્પ્રેરણ સંબંધી ધર્મ સંબંધી તોલ અને માપ સંબંધી સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી દુષ્પ્રેરણ સંબંધી ધર્મ સંબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ધર્મ સંબંધી ગુના IPC - 1860 ના કયા પ્રકરણમાં આવે છે ? 16 14 15 17 16 14 15 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP