Gujarat Police Constable Practice MCQ Part - 4
અજંતા-ઇલોરાની ગુફાઓની મુલાકાત લેનાર એવા વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ છે ?

જેફ બેઝોસ
ઝેક મા
માર્ક ઝુકરબર્ગ
સ્ટીવ જોબ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વિધાનો ચકાસો :
(1) સિંધુ નદીના કિનારે જે સભ્યતાનો વિકાસ થયો તે સિંધુ સભ્યતા તરીકે ઓળખાય છે.
(2) સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા શોધાયું તેથી તેને હડપ્પીય સભ્યતા પણ કહે છે.
(3) આ સભ્યતા તેના વિશિષ્ટ નગર આયોજન, વ્યવસ્થિત ગટર વ્યવસ્થા અને જાહેર સ્નાનાગાર માટે જાણીતી છે

1 અને 2 બંને સત્ય છે
આપેલ તમામ સત્ય છે
માત્ર 1 સત્ય છે
માત્ર 2 સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખેલ મહાકુંભનું વાક્ય શું છે ?

ખેલસે ભારત જીતશે ભારત
ખેલશે ગુજરાત જીતશે ગુજરાત
રમશે ભારત જીતશે ભારત
રમશે ગુજરાત જીતશે ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના
ભગવાન બુદ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના
માનવ ગરિમાં યોજના
દીકરી રૂડી સાચી મૂડી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP