Talati Practice MCQ Part - 1
બાંગ્લાદેશના વડાપ્રધાન પદે ચૂંટાઈ આવનાર શ્રીમતી શેખ હસીનાના પક્ષનું નામ શું છે ?

બાંગ્લાદેશ નેશનલ પાર્ટી
નેશનલ ફ્રન્ટ
બાંગ્લાદેશ આવામી લીગ
બાંગ્લાદેશ જનતા પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

0
40
20
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વર્ગના ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાસ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો.

1 : 2
3 : 4
2 : 3
3 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઈ.સ. 1939માં કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા ઉમેદવારને હરાવી અધ્યક્ષ બન્યા હતા ?

બ્રહ્મદત
પટ્ટાભી સીતારમૈયા
અબુલકલામ આઝાદ
જયગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના પ્રથમ સમાનવ અંતરિક્ષ મિશનનું નામ શું છે ?

આકાશયાન
ભૂવનયાન
ગગનયાન
માનવયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP