Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા ?

વિક્રમસિંહ
કે.એમ.કરિઅપ્પા
રાજેન્દ્રસિંહ
માનેકશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘અકિંચન’ કોનું તખલ્લુસ છે ?

ધનવંત ઓઝા
પિતાંબર પટેલ
મોહનલાલ મહેતા
સૈફુદીન ખારાવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મધમાખીના ઝેરમાં કયો પ્રદાર્થ હોય છે ?

લાઈમ
કેલ્શિયમ ફોસ્ફેટ
પેટિસન
મેલીટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP