Talati Practice MCQ Part - 2
‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’

અવિકારી
અખોવન
અખંડ સૌભાગ્યવતી
અન્નપૂર્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

ગેયતા, લંબાણ
ચોટ, લાઘવ
આરોહ, અવરોહ
લય, ગતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP