Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

પરિસીમન આયોગ
રાષ્ટ્રપતિ
ચૂંટણીપંચ
વસ્તી ગણતરી કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?

એન. ગોપાલસ્વામી આયંગર
એ.ડી. ગોરવાલા
બી.આર. આબેડકર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પ્લેઈંગ ઈટ માય વે’ એ કોની આત્મકથા છે ?

કલામ
સચિન તેંડુલકર
સાનિયા મિર્ઝા
રાહુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP