Talati Practice MCQ Part - 3
‘રાયડર કપ’ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ફુટબોલ
બેડમિન્ટન
ગોલ્ફ
ક્રિકેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે ?

વિભક્તિ
અનુગ
નામયોગી
સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP