Talati Practice MCQ Part - 3
ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો ?

રણમણ ચરિત
કાન્હદડે પ્રબંધ
સુરત સંગ્રામ
રેવતગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાસ ઓળખાવો – કપુત

બહુવ્રીહી
કર્મધારય
તત્પુરુષ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
જવાહરલાલ નહેરુ
બલદેવસિંહ
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP