ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 35 અનુચ્છેદ 36 અનુચ્છેદ 32 અનુચ્છેદ 23 અનુચ્છેદ 35 અનુચ્છેદ 36 અનુચ્છેદ 32 અનુચ્છેદ 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ? બંધારણીય ઈલાજોનો સમાનતાનો મિલકતનો અધિકાર શોષણ સામેનો બંધારણીય ઈલાજોનો સમાનતાનો મિલકતનો અધિકાર શોષણ સામેનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યકિતની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો કયારે થયો ? 1962 1956 1958 1960 1962 1956 1958 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73 માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત યાદી રાજ્યની યાદી સંઘની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત યાદી રાજ્યની યાદી સંઘની યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? મંત્રીશ્રી સચિવાલય કલેકટર મુખ્યપ્રધાન મંત્રીશ્રી સચિવાલય કલેકટર મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP