Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર ___ છે. 20 15 25 30 20 15 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. જાતિવાચક સમૂહવાચક ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મફત કાનૂની સેવા સત્તા મંડળ'ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ? વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતમાં તમાકુનો પાક ___ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. સૌરાષ્ટ્ર કાનમ ચરોતર કચ્છ સૌરાષ્ટ્ર કાનમ ચરોતર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 18% 7% 30% 10% 18% 7% 30% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Find the letter which will end the first word and start the second one: C U ___ EAR M N A N, B M N A N, B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP