કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં દેશના પ્રથમ નેશનલ મેરીટાઈમ સિક્યુરિટી કોર્ડિનેટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વાઈસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તા વાઈસ એડમિરલ અશોકકુમાર વાઇસ એડમિરલ સતીષ ધોરમેડ વાઈસ એડમિરલ આર.બી. પંડિત વાઈસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તા વાઈસ એડમિરલ અશોકકુમાર વાઇસ એડમિરલ સતીષ ધોરમેડ વાઈસ એડમિરલ આર.બી. પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું છે ? મુંબઈ સુરત ભોપાલ ઉદયપુર મુંબઈ સુરત ભોપાલ ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROના અધ્યક્ષે જાહેરાત કરી હતી કે 'શુક્ર મિશન’ (Venus Mission) ___ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. ડિસેમ્બર, 2028 ડિસેમ્બર, 2022 ડિસેમ્બર, 2024 ડિસેમ્બર, 2026 ડિસેમ્બર, 2028 ડિસેમ્બર, 2022 ડિસેમ્બર, 2024 ડિસેમ્બર, 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? મેન્સ રેસલિંગ મેન્સ હોકી મેન્સ બેડમિન્ટન મેન્સ ફૂટબોલ મેન્સ રેસલિંગ મેન્સ હોકી મેન્સ બેડમિન્ટન મેન્સ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને કયા બંદરના ઉપયોગ કરવાની ઓફર કરી છે ? મોન્ગલા બંદર (Port of Mongla) ચટગાંવ બંદર (Chittagone port) મતાબારી બંદર (Matabari Port) પાયરા બંદર (Port of Payra) મોન્ગલા બંદર (Port of Mongla) ચટગાંવ બંદર (Chittagone port) મતાબારી બંદર (Matabari Port) પાયરા બંદર (Port of Payra) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં BSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? શ્રી એમ.એન. રાયસા શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એમ.એન. રાયસા શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી દેવાષીષ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP