કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 મે 12 મે 5 મે 29 મે 21 મે 12 મે 5 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આરોગ્ય સેવા માટે વાણિજ્યિક ડ્રોન સેવાઓ શરૂ કરનારું પ્રથમ રાજય કર્યું બન્યું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનું પ્રથમ ફ્લો કેમિસ્ટ્રી ટેકનોલોજી હબ (FCT હબ) ક્યા શહેરમાં સ્થાપિત કરાયું ? મુંબઈ ભોપાલ પુણે હૈદરાબાદ મુંબઈ ભોપાલ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS સુરત અને INS ઉદયગીરી યુદ્ધ જહાજ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. આપેલ તમામ INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. આપેલ તમામ INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ફલાઈંગ કાર અને ડ્રોન માટેનું વિશ્વનું પ્રથમ એરપોર્ટ ક્યા દેશમાં શરૂ કરાયું ? જાપાન અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ ઉત્પાદન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાયો ? મિઝોરમ મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મિઝોરમ મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP