કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 મે 3 મે 29 મે 23 મે 16 મે 3 મે 29 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને ચટગાંવની ઓફર કરી હતી. આ ચટગાંવ શું છે ? એરપોર્ટ બાંગ્લાદેશનો નેશનલ હાઈવે દરિયાઈ બંદર ઘઉંનું બિયારણ એરપોર્ટ બાંગ્લાદેશનો નેશનલ હાઈવે દરિયાઈ બંદર ઘઉંનું બિયારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે 2030 સુધીમાં 15,000 સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરી ? દિલ્હી તમિલનાડુ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી તમિલનાડુ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ મધમાખી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 મે 11 મે 4 મે 29 મે 20 મે 11 મે 4 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) એપ લૉન્ચ કરી ? ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ, દિલ્હી એક પણ નહીં નેશનલ હેલ્થ ઑથોરિટી ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ, દિલ્હી એક પણ નહીં નેશનલ હેલ્થ ઑથોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ? મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP