કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલય/ સંસ્થા દ્વારા ભારતના જાહેર આરોગ્યનું નિરીક્ષણ વધારવા 'વિઝન 2035 : ભારતમાં જાહેર આરોગ્ય નિરીક્ષણ' શ્વેતપત્ર જારી કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ટીમ IPL -2020માં 5મી વાર વિજેતા બની ? દિલ્હી કેપિટલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર મુંબઇ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર મુંબઇ ઇન્ડિયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શરૂ કરાયેલા 'સાઈકલ અભિયાન' વિશે ખોટું વિધાન જણાવો ? તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મહારાષ્ટ્રના લોનાર સરોવરનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે ? પાલઘર અમરાવતી બુલધાણા ચંદ્રપુર પાલઘર અમરાવતી બુલધાણા ચંદ્રપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 10 ઓક્ટોબર, 2020ના રોજ ઉજવાયેલા વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની થીમ જણાવો. Birds connect our world Sustainable Development for Wildlife and People. Protect Birds:Be the Solution to Plastic Pollution Unifying Our Voices for Bird Conservation Birds connect our world Sustainable Development for Wildlife and People. Protect Birds:Be the Solution to Plastic Pollution Unifying Our Voices for Bird Conservation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP