Talati Practice MCQ Part - 7 બીજક કોની રચના છે ? વલ્લભાચાર્ય રૈદાસ નાનક કબીર વલ્લભાચાર્ય રૈદાસ નાનક કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કાલાદાન પ્રોજેક્ટ ક્યા બે દેશોની સહિયારી પરિયોજના છે ? ભારત- મ્યાનમાર ભારત-બાંગ્લાદેશ ભારત-ભૂટાન ભારત-નેપાળ ભારત- મ્યાનમાર ભારત-બાંગ્લાદેશ ભારત-ભૂટાન ભારત-નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ? મહાભિનિષ્ક્રિમણ ધર્મયુદ્ધ એક પણ નહીં નેપોલિયનની પેરિસ માર્ચ મહાભિનિષ્ક્રિમણ ધર્મયુદ્ધ એક પણ નહીં નેપોલિયનની પેરિસ માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો ? જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? શૈવલીનિ શૈવલિનિ શૈવલીની શૈવલિની શૈવલીનિ શૈવલિનિ શૈવલીની શૈવલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ? દુલા ભાયા કાગ નિરંજન ભગત ધનાભગત દુલેરાય કારાણી દુલા ભાયા કાગ નિરંજન ભગત ધનાભગત દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP