Talati Practice MCQ Part - 7
ગુજરાતી સાહિત્યના પ્રથમ હાઈકુ ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'ની રચના કોણે કરી હતી ?

બળવંતરાય ઠાકોર
બાલાશંકર કંથારિયા
મણિશંકર ભટ્ટ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ?

25 કિ.મી./કલાક
12 કિ.મી./કલાક
24 કિ.મી./કલાક
18 કિ.મી./કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મેદાન નિર્માણમાં નીચેનામાંથી કયુ પરિબળ ભાગ ભજવતું નથી ?

સમુદ્ર
પવન
જ્વાળામુખી
હિમનદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP