Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ કયાં વર્ષે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી ? 1887 1886 1888 1885 1887 1886 1888 1885 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે ? ભેલૂડા ભૂંગા ચોણડા ઢગા ભેલૂડા ભૂંગા ચોણડા ઢગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 છંદ ઓળખાવો : હવે લાગે એવું નિયતિ પણ છે કાળઝરણું મંદાક્રાન્તા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિણી શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો. ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લક્ષદ્વીપ ટાપુ કઈ ડિગ્રી ચેનલથી અલગ પડે છે ? નાઈન ડિગ્રી ચેનલ ઈલેવન ડિગ્રી ચેનલ એઈટ ડિગ્રી ચેનલ ટેન ડિગ્રી ચેનલ નાઈન ડિગ્રી ચેનલ ઈલેવન ડિગ્રી ચેનલ એઈટ ડિગ્રી ચેનલ ટેન ડિગ્રી ચેનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP