Talati Practice MCQ Part - 8 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.આબરૂ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ અવ્યવીભાવ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? મદ્રાસ કેરળ દિલ્હી મુંબઈ મદ્રાસ કેરળ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સૂર પૂરવો’ રૂઢિપ્રયોગનો અર્થ આપો. સંગીત વગાડવું ગીત ગાવું આનાકાની કરવી હામાં હા કહેવી સંગીત વગાડવું ગીત ગાવું આનાકાની કરવી હામાં હા કહેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે ? રૂ. 2.00 લાખ રૂ. 1.50 લાખ રૂ. 1.00 લાખ રૂ. 75 હજાર રૂ. 2.00 લાખ રૂ. 1.50 લાખ રૂ. 1.00 લાખ રૂ. 75 હજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ? શિહાબુદ્દિન અહમદખાન કુલીજખાન મીરઝા અઝીઝ કોકા મીરઝા અબ્દુલ રહીમખાન શિહાબુદ્દિન અહમદખાન કુલીજખાન મીરઝા અઝીઝ કોકા મીરઝા અબ્દુલ રહીમખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અગ્નિની પૂજા કયા ધર્મમાં થાય છે ? બૌદ્વ ખ્રિસ્તી પારસી ઈસ્લામ બૌદ્વ ખ્રિસ્તી પારસી ઈસ્લામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP