Talati Practice MCQ Part - 8 દક્ષિણ ભારતના એક રાજયની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક ‘‘કયાલ” છે, તે રાજ્ય ક્યું ? એક પણ નહીં તમિલનાડુ કર્ણાટક કેરળ એક પણ નહીં તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I am agree ___ your poinion. with to of for with to of for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેન પ્લેટફોર્મને 1 મિનીટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલા મીટર હશે ? 500 600 750 900 500 600 750 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યા ખોલવામાં આવ્યું હતું ? વિજયનગર દાહોદ ધરમપુર અમીરગઢ વિજયનગર દાહોદ ધરમપુર અમીરગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ? કે.સી. પંત જી.વી.કે. રાવ એન.કે.પી. સાલ્વે એલ.એમ. સિંઘવી કે.સી. પંત જી.વી.કે. રાવ એન.કે.પી. સાલ્વે એલ.એમ. સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અર્થની રીતે જુદો પડતો એક શબ્દ ક્યો છે ? શર્વરી યામિની ભામિની વિભાવરી શર્વરી યામિની ભામિની વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP