કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કર્યું ?

ગુજરાત
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જ (ANIC) કઈ સંસ્થા/મંત્રાલયની પહેલ છે ?

ICMR
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
નીતિ આયોગ
AICTE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતે તાજેતરમાં ક્યા દેશ સાથે 'વિક ઓફ ધ યંગ રિસર્ચર્સ 2022' કાર્યક્રમ આયોજિત કર્યો ?

ઓસ્ટ્રેલિયા
જર્મની
નોર્વે
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP