કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આદિવાસી લેખકોનું પ્રથમ સંમેલન ક્યા યોજાયું હતું ? ગુજરાત જમ્મુ-કાશ્મીર મેઘાલય રાજસ્થાન ગુજરાત જમ્મુ-કાશ્મીર મેઘાલય રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જારી ઈન્ડિયા રેન્કિંગ 2023માં કઈ શૈક્ષણિક સંસ્થા ટોચના સ્થાને રહી ? IISc બેંગલુરુ IIT મદ્રાસ IIM કોલકાતા IIT મુંબઈ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIM કોલકાતા IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મો ઘર’ હાઉસિંગ યોજના લૉન્ચ કરી ? ઝારખંડ ઓડિશા બિહાર કર્ણાટક ઝારખંડ ઓડિશા બિહાર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ડિયા-EU ગ્લોબલ ગેટવે કોન્ફરન્સનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? શિલોંગ મુંબઈ ઈમ્ફાલ રાંચી શિલોંગ મુંબઈ ઈમ્ફાલ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) માર્સ એક્સપ્રેસ યાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ISRO ESA ROSCOSMOS NASA ISRO ESA ROSCOSMOS NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ (NABH)ની માન્યતા પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS) બની ? AIIMS રાજકોટ AIIMS ભોપાલ AIIMS નાગપુર AIIMS દિલ્હી AIIMS રાજકોટ AIIMS ભોપાલ AIIMS નાગપુર AIIMS દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP