કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર'થી સન્માનિત કરાયા ? UK ફ્રાન્સ ઈઝરાયેલ જર્મની UK ફ્રાન્સ ઈઝરાયેલ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ શ્રીલંકા વિયેતનામ ફ્રાન્સ ઈંગ્લેન્ડ શ્રીલંકા વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં નેશનલ સીકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેત૨માં ક્યા ટેનિસ ખેલાડીએ વિમ્બલડન 2023 ટાઈટલ જીત્યું ? નીલ સ્કૂપસ્કી કાર્લોસ અલ્કારાજ નોવાક જોકોવિચ માર્સેલ ગ્રેનોલર્સ નીલ સ્કૂપસ્કી કાર્લોસ અલ્કારાજ નોવાક જોકોવિચ માર્સેલ ગ્રેનોલર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એકિઝબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના જોખમો અંગેની યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની પ્રથમ બેઠક ક્યા મળશે ? UK UAE જાપાન અમેરિકા UK UAE જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP