Talati Practice MCQ Part - 5
"અમે પોતે આમંત્રણ આપ્યું" સર્વનામ ઓળખાવો.

દર્શકવાચક
પ્રશ્નવાચક
સાપેક્ષ
સ્વવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
જયંતીલાલ ગોહિલ
રામનારાયણ વિ. પાઠક
પુરરાજ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP