જો રાજુને 100 રૂપિયા મળે તો જોયને તેના કરતા 10% વધુ એટલે કે 100 ના 10% = 10 રૂપિયા વધુ મળે આમ જોયને 100 + 10 = 110 રૂપિયા મળે.
ઓછા ટકા = (R / (100 + R)) x 100 = (10 / (100 + 10)) x 100 = 1000 / 110 = 9(1/11)%
ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?