ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ ગંદકી બેડોળ સુઘડ સ્વસ્થ ગંદકી બેડોળ સુઘડ સ્વસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ ગળથૂથી પંચામૃત ચ્યવનપ્રાશ શરબત ગળથૂથી પંચામૃત ચ્યવનપ્રાશ શરબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? મ્યૂનીસીપાલીટી મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલીટિ મ્યુનિસિપાલિટી મ્યૂનીસીપાલીટી મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલીટિ મ્યુનિસિપાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મે પાઠ વાંચ્યો - આ વાક્યનું પ્રેરક વાક્ય લખો. મે શિક્ષકને પાઠ વંચાવ્યો શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો મારા વડે પાઠ વંચાવ્યો મારાથી પાઠ વંચાવ્યો મે શિક્ષકને પાઠ વંચાવ્યો શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો મારા વડે પાઠ વંચાવ્યો મારાથી પાઠ વંચાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિર્ + અવધિ = ___ નિરઅવધિ નિરવધિ નિષાવધિ નિરાવધિ નિરઅવધિ નિરવધિ નિષાવધિ નિરાવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP